નીચે પૈકી કયા આયનોનો સમૂહ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીસનો સમૂહ દર્શાવે છે?

  • A
    $Na^{+}, Mg^{2+}, Al^{3+}, Cl^{-}$
  • B
    $Na^{+}, Ca^{2+}, Sc^{3+}, F^{-}$
  • C
    $K^{+}, Cl^{-}, Mg^{2+}, Sc^{3+}$
  • D
    $K^{+}, Ca^{2+}, Sc^{3+}, Cl^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પરમાણુની સહસંયોજક ત્રિજ્યા ન્યૂનતમ છે?

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા દર્શાવતો એકમ કયો છે?

$K^{+}$,$Na^{+}$,$Al^{3+}$ અને $Mg^{2+}$ ની આયનીય ત્રિજ્યાનો ક્રમ કયો છે?

$N^{3-}$,$O^{2-}$ અને $F^{-}$ ની આયનીય ત્રિજ્યા ($\mathring{A}$ માં) અનુક્રમે છે :

સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યાની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo