રુથરફોર્ડના $\alpha$-કણ પ્રકિર્ણન પ્રયોગમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

  • A
    મોટા ભાગના $\alpha$-કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે.
  • B
    થોડા $\alpha$-કણો કેન્દ્ર (ન્યુક્લિયસ) માંથી પસાર થાય છે.
  • C
    ખૂબ ઓછા $\alpha$-કણો પાછા ફેંકાય છે.
  • D
    $\alpha$-કણો કેન્દ્રની નજીકથી પસાર થતી વખતે આંશિક વિચલન પામે છે.

Explore More

Similar Questions

$He^+$ ની આયનીકરણ ઊર્જા $19.6 \times 10^{-18} \ J \ atom^{-1}$ છે. $Li^{2+}$ ની પ્રથમ સ્થાયી અવસ્થા $(n = 1)$ ની ઊર્જા કેટલી હશે?

ધાતુ $X$ ના વર્ક ફંક્શનનું મૂલ્ય $3.1 \ eV$ છે. તેની થ્રેશોલ્ડ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે? (આપેલ છે: $h = 6.62 \times 10^{-34} \ J \cdot s$)

જો $150 \, pm$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન એક પરમાણુ સાથે અથડાય અને તેનો એક આંતરિક બંધિત ઈલેક્ટ્રોન $1.5 \times 10^{7} \, ms^{-1}$ ના વેગ સાથે બહાર ફેંકાય, તો તે ન્યુક્લિયસ સાથે કેટલી ઉર્જાથી બંધાયેલો છે તેની ગણતરી કરો.

$4.0 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતા $1 \ mol$ ફોટોનની ઊર્જા ગણો.

બોહરના પરમાણુ સિદ્ધાંત મુજબ :-
$A$. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા $\propto \frac{Z^{2}}{n^{2}}$ છે.
$B$. ઇલેક્ટ્રોનનો વેગ $(v)$ અને મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ નો ગુણાકાર,'$vn$' $\propto Z^{2}$ છે.
$C$. કક્ષામાં ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ $\propto \frac{Z^{3}}{n^{3}}$ છે.
$D$. ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબિક આકર્ષણ બળ $\propto \frac{Z^{3}}{n^{4}}$ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo