નીચેનામાંથી કયો નિયમ સૂચવે છે કે એક કક્ષકમાં મહત્તમ બે ઈલેક્ટ્રોન હોઈ શકે છે?

  • A
    આઉફબાઉનો સિદ્ધાંત
  • B
    પૌલીનો અપવર્જનનો સિદ્ધાંત
  • C
    હૂંડનો નિયમ
  • D
    હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ $Cr$ ની ઇલેક્ટ્રોનિક રચના $[Ar] 3d^5 4s^1$ છે.
$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંક ઋણ મૂલ્ય ધરાવી શકે છે.
$(C)$ પરમાણુની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની વધતી જતી ઊર્જાના ક્રમમાં ભરાય છે.
$(D)$ નોડ્સની કુલ સંખ્યા $n-2$ દ્વારા આપવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું પરમાણુની ધરા-સ્થિતિ (ground state) દર્શાવે છે?

$2s$ કક્ષક અને ........ કક્ષકમાં રેડિયલ નોડની સંખ્યા સમાન થશે.

Difficult
View Solution

જો આવર્ત $6$ હોય,તો $n = 6$ અને $l = 0, 1, 2, 3, 4$ થાય. તો પણ આ આવર્તમાં તત્વોની સંખ્યા $32$ જ કેમ છે?

નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ શક્ય નથી તે ઓળખો અને કારણ આપો.
$(a) n = 0, l = 0, m_l = 0, m_s = +1/2$
$(b) n = 1, l = 0, m_l = 0, m_s = -1/2$
$(c) n = 1, l = 1, m_l = 0, m_s = +1/2$
$(d) n = 2, l = 1, m_l = 0, m_s = -1/2$
$(e) n = 3, l = 3, m_l = 3, m_s = +1/2$
$(f) n = 3, l = 1, m_l = 0, m_s = +1/2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo