$_6C^{13}$ અને $_8O^{17}$ પરમાણુઓ એકબીજા સાથે ....... રીતે સંબંધિત છે.

  • A
    આઈસોટોન્સ
  • B
    આઈસોઈલેક્ટ્રોનિક
  • C
    આઈસોટોપ્સ
  • D
    આઈસોસ્ટર્સ

Explore More

Similar Questions

$_{17}^{35}Cl$ અને $_{17}^{37}Cl$ શું છે? શા માટે?

$_{88}Ra^{226}$ ના ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હાજર હોય છે?

$37$ દળ ક્રમાંક ધરાવતો એક આયન એક એકમ ઋણ વીજભાર ધરાવે છે. જો આ આયનમાં ઇલેક્ટ્રોન કરતા $11.1 \%$ વધુ ન્યુટ્રોન હોય,તો આયનની સંજ્ઞા શોધો.

Difficult
View Solution

$A$: જેમના પરમાણ્વીય દળાંક સમાન હોય,પરંતુ પરમાણુક્રમાંક જુદા જુદા હોય તેમને સમભારીય (isobars) કહેવાય છે.
$R$: સમભારીય (isobars) માં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા જુદો જુદો હોય છે.

Difficult
View Solution

$Cl^{-}$ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo