જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુમય પ્રક્રિયક અને વાયુમય નિપજો આવેલ હોય તો તેના દર અચળાંકનો એકમ શું હશે?

  • A
    $atm$
  • B
    $atm \cdot sec$
  • C
    $sec^{-1}$
  • D
    $atm^2 \cdot sec^2$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50 \, \%$ પૂર્ણ થવા માટે $1 \, h$ સમય લાગે છે. તે જ પ્રક્રિયાને $87.5 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો કુલ સમય $..... \, h$ હશે.

અચળ કદ અને ચોક્કસ તાપમાને $2 A_{(g)} \rightarrow B_{(g)} + C_{(s)}$ ના પ્રથમ ક્રમની પ્રક્રિયાના વિઘટન દરમિયાન નીચે મુજબનો ડેટા મેળવવામાં આવ્યો હતો. $min^{-1}$ માં વેગ અચળાંક કેટલો છે?
અનુક્રમ નં.સમયકુલ દબાણ (Pascal માં)
$1.$$10 \ min$ ના અંતે$300$
$2.$પૂર્ણ થયા પછી$200$

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$10 \, \text{min}$ પછી $\frac{a}{a-x}$ નો ગુણોત્તર $8$ જોવા મળ્યો હતો. તો વેગ અચળાંક કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $69.3 \ s$ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા $0.10 \ mol \ L^{-1}$ હોય,તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય $2.303 \times 10^{-2} \text{ s}^{-1}$ છે. પ્રારંભિક સાંદ્રતાને તેની $\frac{1}{10}$ ગણી કરવા માટે કેટલો સમય લાગશે ($\text{ s}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo