જ્યારે તાપમાન $27\,^oC$ થી વધીને $37\,^oC$ થાય ત્યારે એક ચોક્કસ પ્રક્રિયાનો દર બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ........... $kJ\,mol^{-1}$ છે.

  • A
    $45.6$
  • B
    $52.3$
  • C
    $53.6$
  • D
    $58.9$

Explore More

Similar Questions

આર્હેનિયસ સમીકરણમાં,પ્રક્રિયાનો દર $k = A{e^{ - {E_a}/RT}}$ દ્વારા આપવામાં આવે છે. $E_a$ શું દર્શાવે છે?

આર્હેનિયસ સમીકરણ માટે જો $\log_{10} K$ ($y$-અક્ષ) ને $1/T$ ($x$-અક્ષ) ની સાપેક્ષમાં આલેખવામાં આવે,તો ઢાળ (slope) નું મૂલ્ય શું હશે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે, જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

ઉદ્દીપક $A$ એ $300 \ K$ તાપમાને પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જામાં $10 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે છે. દરનો ગુણોત્તર $\frac{k_{T, \text{Catalysed}}}{k_{T, \text{Uncatalysed}}}$ એ $e^{x}$ છે. $x$ નું મૂલ્ય શોધો [નજીકનો પૂર્ણાંક].
[ધારો કે બંને કિસ્સાઓમાં પૂર્વ-ઘાતાંકીય અવયવ સમાન છે.
આપેલ છે $R = 8.31 \ J \ K^{-1} \ mol^{-1}$]

પ્રક્રિયા $A \rightarrow B$ માટે,વેગ અચળાંક $k$ ($s^{-1}$ માં) $\log_{10} k = 20.35 - \frac{2.47 \times 10^{3}}{T}$ દ્વારા આપવામાં આવે છે. $kJ \, mol^{-1}$ માં સક્રિયકરણ ઉર્જા ..... છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo