એસ્ટરનું આલ્કલાઇન જળવિભાજન એ ....... છે.

  • A
    આણ્વીયતા $1$ સાથે પ્રથમ ક્રમની પ્રક્રિયા
  • B
    આણ્વીયતા $2$ સાથે દ્વિતીય ક્રમની પ્રક્રિયા
  • C
    આણ્વીયતા $2$ સાથે પ્રથમ ક્રમની પ્રક્રિયા
  • D
    આણ્વીયતા $1$ સાથે દ્વિતીય ક્રમની પ્રક્રિયા

Explore More

Similar Questions

ચોક્કસ પ્રક્રિયા $A \to P$ માટે,$A$ ની વિવિધ પ્રારંભિક સાંદ્રતા માટે અર્ધ-આયુષ્ય નીચે મુજબ છે:
$[A_0]$$0.1 \ M$$0.025 \ M$
$t_{1/2} \ (s)$$100 \ s$$50 \ s$

નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?

ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા $X \rightarrow Y$ માટે,નીપજના નિર્માણનો દર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી સાચા વિધાન(નો)ની સંખ્યા $.......$ છે.
$A$. આ પ્રક્રિયાનો કુલ ક્રમ એક છે
$B$. આ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાતો નથી
$C$. પ્રદેશ-$I$ અને $III$ માં,પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે
$D$. પ્રદેશ-$II$ માં,પ્રક્રિયા પ્રથમ ક્રમની છે
$E$. પ્રદેશ-$II$ માં,પ્રક્રિયાનો ક્રમ $0.1$ થી $0.9$ ની રેન્જમાં છે.

પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય તેની પ્રારંભિક સાંદ્રતાના ઘન (cube) ના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

પ્રક્રિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે:
$2X \rightleftharpoons X_2$ (ઝડપી)
$X_2 + Y \to X_2Y$ (ધીમી)
પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.

આપેલ પ્રાયોગિક પરિસ્થિતિઓ હેઠળ,પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થવાથી,રાસાયણિક પ્રક્રિયાનો વેગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo