પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $50 \, kcal$ છે. તો તેની પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

  • A
    $50 \, kcal$ જેટલી.
  • B
    $50 \, kcal$ થી વધારે.
  • C
    $50 \, kcal$ થી ઓછી.
  • D
    $50 \, kcal$ કરતા વધારે અથવા ઓછી હોઈ શકે.

Explore More

Similar Questions

ઉદ્દીપક (Catalyst):

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરો,જેમાં પૂર્વ-ઘાતાંકીય અવયવ $A = 1.6 \times 10^{13} \ s^{-1}$ અને $\frac{E_a}{2.303 RT} = 21$ છે.

એક પ્રક્રિયા માટે,$300 \ K$ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય $6.0 \times 10^5 \ s^{-1}$ છે. અનંત ઊંચા તાપમાને આર્હેનિયસ અવયવ $A$ નું મૂલ્ય કેટલું હશે?

સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

$25\,^{\circ}C$ તાપમાને,એક પ્રક્રિયા માટે વેગ અચળાંક,સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંકના મૂલ્યો અનુક્રમે $3 \times 10^{-4}\, s^{-1}$,$129\, kJ/mol$ અને $2 \times 10^{15}\, s^{-1}$ છે. જ્યારે $T \to \infty$ હોય ત્યારે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo