દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ-અચળાંકનો એકમ ...... છે.

  • A
    $mol \cdot L^{-1} \cdot s^{-1}$
  • B
    $mol^{-1} \cdot L \cdot s^{-1}$
  • C
    $mol \cdot L^{-1} \cdot s$
  • D
    $mol^{-1} \cdot L \cdot s^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

$n$ ક્રમની પ્રક્રિયા માટે,વેગ અચળાંકનો એકમ શું છે?

$vA \rightarrow P$ જેવી પ્રક્રિયાના ગતિકીય અભ્યાસમાં $300 \ K$ તાપમાને નીચે મુજબનો આલેખ મળે છે, જ્યાં સાંદ્રતા $mol \ dm^{-3}$ માં અને સમય $min$ માં લેવામાં આવ્યો છે. સાચો ક્રમ $(n)$ અને વેગ અચળાંક $(k)$ ઓળખો.

પ્રક્રિયા $A \longrightarrow B$ માટે વેગ અચળાંક $2 \times 10^{-4} \ L \ mol^{-1} \ min^{-1}$ છે. $A$ ની સાંદ્રતા શોધો કે જેના પર પ્રક્રિયાનો વેગ $(1 / 12) \times 10^{-5} \ M \ sec^{-1}$ હોય :-

$r=k[H_2][I_2]$ વેગ નિયમ ધરાવતી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo