$25 \, ^\circ C$ તાપમાને $1 \, M \, NH_4Cl_{(aq)}$ ની $pH$ કેટલી હશે?

  • A
    શૂન્ય
  • B
    $6$ અને $7$ ની વચ્ચે
  • C
    $7$
  • D
    $7$ થી ઉપર

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે અને એક નિર્બળ બેઇઝ $BOH$ નો $pK_{b}$ $4.78$ છે. ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે?

$25^{\circ} C$ તાપમાને, એનિલીનિયમ હાઇડ્રોક્સાઇડ માટે આયનીકરણ અચળાંક $5.00 \times 10^{-10}$ છે. એનિલીનિયમ ક્લોરાઇડનો જળવિભાજન અચળાંક કેટલો થાય?

દ્રાવણમાં આલ્કલાઇન પ્રકૃતિ ધરાવતો સફેદ પદાર્થ કયો છે?

મંદન કરવાથી $CH_3COONH_4$ ના દ્રાવણની $pH$:

$25^{\circ}C$ તાપમાને નિર્બળ એસિડ $(pK_a = 4)$ અને નિર્બળ બેઇઝ $(pK_b = 5)$ ના ક્ષારના દ્રાવણની $pH$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo