ફલાસ્કના કદમાં થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી કયું એક સંતુલન અસર પામતું નથી?

  • A
    $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$
  • B
    $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
  • C
    $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$
  • D
    $SO_{2}Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$

Explore More

Similar Questions

$aA \rightleftharpoons lL + mM$ પ્રક્રિયા માટે,જો કદમાં અચાનક વધારો કરવામાં આવે,તો વિયોજન અંશ ઘટે છે. આ શું દર્શાવે છે?

સમજાવો: સંતુલન પર નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર.

પ્રતિવર્તી પ્રક્રિયા માટે,
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \text{heat}$
સંતુલન પુરોગામી દિશામાં ક્યારે ખસશે?

આપેલ તાપમાને $CO_{(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$ પ્રક્રિયા માટે,$CO_{2(g)}$ નું સંતુલન પ્રમાણ કેવી રીતે વધારી શકાય?

સોડિયમ સલ્ફેટ પાણીમાં ઉષ્માના ઉત્સર્જન સાથે ઓગળે છે. સોડિયમ સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણનો વિચાર કરો. જો તાપમાન વધારવામાં આવે,તો લે શેટલિયરના સિદ્ધાંત મુજબ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo