નીચેનામાંથી કયો પદાર્થ ઉભયગુણધર્મી (amphoteric) છે?

  • A
    $NH_4OH$
  • B
    $CHCl_3$
  • C
    $C_6H_6$
  • D
    $H_2O$

Explore More

Similar Questions

કયા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે વર્ગીકૃત કરી શકાય?

બે એસિડ $HY$ અને $HZ$ ના વિયોજન અચળાંક અનુક્રમે $2.88 \times 10^{-4}$ અને $1.8 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા કેટલી થશે :-

એમોનિયમ આયન $(NH_4^+)$ એ ........... છે.

નીચેની એસિડ-બેઇઝ પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો અને દરેક પ્રક્રિયકને એસિડ અથવા બેઇઝ તરીકે ઓળખો:
$(i)$ $CH_3NH_2 + H_2O$
$(ii)$ $CO_2 + H_2O$
$(iii)$ $H_2PO_4^- + CO_3^{2-}$
$(iv)$ $NH_2NH_2 + H_2O$
$(v)$ $C_6H_6 + NO_2^+$
$(vi)$ $C_6H_6 + NH_2^-$

$Cl^-$ એ ..... નો સંયુગ્મ બેઈઝ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo