નીચે આપેલા બધા જ દ્રાવણોની સાંદ્રતા સમાન છે. નીચેનામાંથી કોના સમાન કદને મિશ્ર કરવાથી બફર દ્રાવણ મળશે?
$A = NH_4Cl$; $B = CH_3COONa$; $C = NH_4OH$; $D = CH_3COOH$

  • A
    $C$ અને $D$
  • B
    $A$ અને $B$
  • C
    $A$ અને $C$
  • D
    $B$ અને $D$

Explore More

Similar Questions

નીચેના ચાર દ્રાવણોનું અવલોકન કરો:
$P : 10 \ mL, 0.1 \ M \ NaOH + 5 \ mL, 0.1 \ M \ HCl$
$Q : 10 \ mL, 0.1 \ M \ NaOH + 15 \ mL, 0.1 \ M \ CH_3COOH$
$R : 10 \ mL, 0.1 \ M \ NH_3 + 10 \ mL, 0.1 \ M \ NH_4Cl$
$S : 10 \ mL, 0.05 \ M \ NaF + 5 \ mL, 0.1 \ M \ HF$
ઉપરનામાંથી કયા દ્રાવણો બફર તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કઈ જોડી બફર બનાવે છે?

બેઝિક બફર (દા.ત.,$NH_4OH/NH_4Cl$) નો $pOH$ $5$ છે. જો ક્ષારની સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે અને બેઇઝની સાંદ્રતા અચળ રહે,તો નવા $pOH$ નું મૂલ્ય શોધો. (આપેલ છે: $\log 3 = 0.48$)

$HNO_3$,$KOH$,$CH_3COOH$,અને $CH_3COONa$ ના સમાન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણો આપવામાં આવ્યા છે.
મિશ્રણ કરવા પર કઈ જોડી(ઓ) બફર બનાવે છે?
$A$. $HNO_3$ અને $CH_3COOH$
$B$. $KOH$ અને $CH_3COONa$
$C$. $HNO_3$ અને $CH_3COONa$
$D$. $CH_3COOH$ અને $CH_3COONa$

નીચેનામાંથી કયા સંયોજનમાં બફર અસર જોવા મળે છે?
$(a)$ $NH_4OH + NH_4Cl$
$(b)$ $HCl + NaCl$
$(c)$ $NH_4OH + HCl$ ($2:1$ મોલ ગુણોત્તરમાં)
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo