$CH_3COO^-$ આયન એ....... છે.

  • A
    નિર્બળ સંયુગ્મિત બેઇઝ
  • B
    પ્રબળ સંયુગ્મિત બેઇઝ
  • C
    નિર્બળ સંયુગ્મિત એસિડ
  • D
    પ્રબળ સંયુગ્મિત એસિડ

Explore More

Similar Questions

કયા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે વર્ગીકૃત કરી શકાય?

જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનું અસ્તિત્વ સમજાવો.

નિર્બળ બેઇઝ આયનીકરણ અચળાંક $K_b$ અને તેના સંયુગ્મી એસિડ આયનીકરણ અચળાંક $K_a$ વચ્ચેના સંબંધનું સમીકરણ તારવો.

આપેલ $K_a$ મૂલ્યો પરથી નક્કી કરો કે કઈ સ્પીસીઝ સૌથી પ્રબળ બેઝ છે: $HSO_4^- = 1.2 \times 10^{-2}$,$H_2PO_4^- = 6.3 \times 10^{-8}$,$HCO_3^- = 4.7 \times 10^{-11}$.

નીચેનામાંથી કયું સંતુલન $Lewis$ એસિડ-બેઇઝ પ્રક્રિયા દર્શાવે છે પરંતુ $Br\o nsted$ એસિડ-બેઇઝ પ્રક્રિયા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo