નીચેના પૈકી કયું બફર દ્રાવણ છે?

  • A
    $NH_4Cl + NH_4OH$ દ્રાવણ
  • B
    $NH_4Cl + NaOH$ દ્રાવણ
  • C
    $NH_4Cl + HCl$ દ્રાવણ
  • D
    $NaOH + HCl$ દ્રાવણ

Explore More

Similar Questions

$pH = 5$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$:-

$0.1 \ M$ $HA$ (નિર્બળ એસિડ) ના $100 \ mL$ અને $0.2 \ M$ $NaA$ ના $100 \ mL$ ને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે? ($HA$ નો $K_{a} = 10^{-5}$; $\log 2 = 0.3$)

$0.2 \ M$ સોડિયમ એસિટેટ અને $0.1 \ M$ એસિટિક એસિડને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડ માટે $pK_{a}$ નું મૂલ્ય $4.7$ હોય,તો $pH$ શોધો.

$0.1 \ M$ ફોર્મિક એસિડના દ્રાવણને $0.1 \ M \ NaOH$ ના દ્રાવણ સામે ટાઇટ્રેટ કરવામાં આવે છે. એસિડના તટસ્થીકરણના $1/5$ અને $4/5$ તબક્કાઓ વચ્ચે $pH$ માં તફાવત શું હશે?

$B^-$ અને $HB$ ની સમાન સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણ માટે,જ્યાં $B$ નો $K_b = 10^{-10}$ છે,તો આ બફર દ્રાવણની $pH$ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo