પ્રક્રિયાઓ $(i)$,$(ii)$ અને $(iii)$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1$,$K_2$ અને $K_3$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
$(i)$ $N_2 + 2O_2 \rightleftharpoons 2NO_2$
$(ii)$ $2NO_2 \rightleftharpoons N_2 + 2O_2$
$(iii)$ $NO_2 \rightleftharpoons 1/2 N_2 + O_2$

  • A
    $K_1 = \sqrt{K_2} = K_3$
  • B
    $K_1 = 1/K_2 = 1/K_3$
  • C
    $K_1 = K_2^2 = K_3$
  • D
    $K_1 = 1/K_2 = 1/(K_3)^2$

Explore More

Similar Questions

$NH_3$ ના બે મોલ જ્યારે અગાઉથી ખાલી કરેલા પાત્ર $(1 \ L)$ માં મૂકવામાં આવે છે,ત્યારે તે આંશિક રીતે $N_2$ અને $H_2$ માં વિયોજિત થાય છે. જો સંતુલન સમયે $NH_3$ નો એક મોલ હાજર હોય,તો સંતુલન અચળાંક કેટલો હશે?

નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સાચું સૂત્ર ઓળખો.
$2 X_{(g)} + Y_{(g)} \rightleftharpoons 3 Z_{(g)}$

પ્રક્રિયા $P_{4(s)} + 5O_{2(g)} \rightleftharpoons P_4O_{10(s)}$ માટે સંતુલન અચળાંકનું સૂત્ર શું છે?

પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે,સંતુલન અચળાંક $K_p$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

પ્રતિવર્તી પ્રક્રિયા માટે:
$A_{(s)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$;
$\Delta G^{\circ} = -350 \ kJ$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo