નીચેની કઈ પ્રક્રિયામાં ઉંચા દબાણે અને ઉંચા તાપમાને નીપજનું પ્રમાણ વધે છે?

  • A
    $2NH_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3H_{2(g)} (\Delta H = +ve)$
  • B
    $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} (\Delta H = -ve)$
  • C
    $Cl_{2(g)} + 2O_{2(g)} \rightleftharpoons 2ClO_{2(g)} (\Delta H = +ve)$
  • D
    $2Cl_2O_{7(g)} \rightleftharpoons 2Cl_{2(g)} + 7O_{2(g)} (\Delta H = -ve)$

Explore More

Similar Questions

વિધાન : ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં ફેરફાર કરતું નથી.
કારણ : ઉદ્દીપક પ્રક્રિયકો સાથે સંકીર્ણ બનાવે છે અને પ્રક્રિયા માટે ઓછી સક્રિયકરણ ઉર્જા સાથેનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે; પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સમાન પ્રમાણમાં અસર પામે છે.

પ્રક્રિયા સંતુલન $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$; $\Delta H^\circ = -198 \ kJ$ ધ્યાનમાં લો. લે શેટલિયરના સિદ્ધાંતના આધારે,પુરોગામી પ્રક્રિયા માટે અનુકૂળ સ્થિતિ કઈ છે?

નીચેની સંતુલન પ્રક્રિયાનું અવલોકન કરો:
$Fe^{3+}_{(aq)} + SCN^{-}_{(aq)} \rightleftharpoons [Fe(SCN)]^{2+}_{(aq)}$
(પીળો) (રંગહીન) (ઘેરો લાલ)
ઉપરોક્ત સંતુલનમાં જલીય ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ ઉમેરતા:

નીચેના પ્રયોગનો ઉપયોગ કરીને સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો:
$Fe^{3+}_{(aq)} + SCN^{-}_{(aq)} \rightleftharpoons [Fe(SCN)]^{2+}_{(aq)}$
(પીળો) (રંગહીન) (ઘેરો લાલ)

Difficult
View Solution

$25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2Cl_2(g) \rightleftharpoons SO_2(g) + Cl_2(g)$ સંતુલન સ્થપાય છે. જ્યારે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે,ત્યારે પ્રણાલી માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(1)$ $SO_2$,$Cl_2$ અને $SO_2Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર થાય છે.
$(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.
$(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2Cl_2$ ની સાંદ્રતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo