$Cl_{2(g)} + 3F_{2(g)} \rightleftharpoons 2ClF_{3(g)}; \Delta H = -329 \, kJ$ પ્રક્રિયા માટે,સંતુલિત મિશ્રણમાં $ClF_{3(g)}$ ની માત્રામાં વધારો કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ?

  • A
    $Cl_2$ ને દૂર કરવાથી
  • B
    તાપમાન વધારવાથી
  • C
    $F_2$ ઉમેરવાથી
  • D
    પાત્રનું કદ વધારવાથી

Explore More

Similar Questions

$500\,^{\circ}C$ તાપમાને નીચેની પ્રણાલી પર કદ બમણું કરીને દબાણ અડધું કરવાની શું અસર થશે?
$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$

પ્રક્રિયા,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ એ ઉષ્માક્ષેપક અને પ્રતિવર્તી છે. એક બંધ પાત્રમાં $N_{2(g)}$,$H_{2(g)}$,અને $NH_{3(g)}$ નું મિશ્રણ સંતુલનમાં છે. જ્યારે કદ અચળ રાખીને પાત્રમાં વધારાનો $H_{2(g)}$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સમઘટકીકરણ પ્રક્રિયા $cis-2-pentene \rightleftharpoons trans-2-pentene$ માટે $400 \ K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $-3.67 \ kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ $trans-2-pentene$ ઉમેરવામાં આવે તો ...........

પ્રતિવર્તી પ્રક્રિયામાં ઉદ્દીપક...

સંતુલન પ્રક્રિયામાં
$AgCl_{(s)} + 2NH_3(aq.) \rightleftharpoons [Ag(NH_3)_2]^+ (aq.) + Cl^{-} (aq.)$
$Cl^{-} (aq.)$ ની સાંદ્રતામાં વધારો થવાથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo