$25 \, ^\circ C$ તાપમાને $HCN$ માટે $K_a = 5 \times 10^{-10}$ છે. $pH = 9$ જાળવી રાખવા માટે $10 \, mL, 2 \, M \, HCN$ ના દ્રાવણમાં $5 \, M \, KCN$ ના દ્રાવણનું કેટલું કદ ($mL$ માં) ઉમેરવું જોઈએ?

  • A
    $4$
  • B
    $7.95$
  • C
    $2$
  • D
    $9.3$

Explore More

Similar Questions

$30 \ mL$ $0.2 \ M$ $NH_4OH$ ને $30 \ mL$ $2 \ M$ $NH_4Cl$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો બનતા બફરનું $pH$ $8.2$ હોય,તો $NH_4OH$ નો $pK_b$ કેટલો હશે?

$50 \ mL$ $0.02 \ M$ $NaHSO_4$ ને $50 \ mL$ $0.02 \ M$ $Na_2SO_4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ ગણો. $[pK_{a2} (H_2SO_4) = 2]$

Difficult
View Solution

નીચેનામાંથી કયું બફર દ્રાવણ નથી?

$500 \ mL$ દ્રાવણમાં $0.1 \ mol$ એસિટિક એસિડ અને $0.1 \ mol$ સોડિયમ એસિટેટ છે. જો દ્રાવણનો $pH$ $4.74$ હોય,તો એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $(K_a)$ શોધો.

જ્યારે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડના બફર દ્રાવણને પાણી સાથે મંદ કરવામાં આવે છે,ત્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo