$250 \ ^oC$ તાપમાને પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $K_c$ ની કિંમત $26$ છે. તો આ જ તાપમાને $K_p$ ની કિંમત ......... થાય.

  • A
    $0.61$
  • B
    $0.57$
  • C
    $0.83$
  • D
    $0.46$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કિસ્સામાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

$18.4 \ g \ N_2O_4$ ને $400 \ K$ તાપમાને $1 \ L$ ના પાત્રમાં રાખવામાં આવ્યું અને નીચે મુજબનું સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવ્યું: $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$. જો સંતુલને કુલ દબાણ $10.64 \ bar$ હોય,તો આશરે $K_p$ કેટલું હશે? $(R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1})$ ($N_2O_4$ અને $NO_2$ ને આદર્શ વાયુઓ તરીકે ગણો).

$-20^{\circ} C$ અને $1 \ atm$ દબાણે,એક સિલિન્ડરમાં $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ પ્રક્રિયા માટે $H_2$,$I_2$ અને $HI$ ના સમાન અણુઓ ભરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $K_p = x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય શોધો. [આપેલ છે: $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$]

$1 \ L$ ના પ્રતિક્રિયા પાત્રમાં ચોક્કસ તાપમાને $1 \ mole$ $SO_3$ લેવામાં આવ્યો. નીચે મુજબનું સંતુલન સ્થપાયું: $2SO_3 \rightleftharpoons 2SO_2 + O_2$. સંતુલન સમયે $0.6 \ moles$ $SO_2$ બન્યો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ કેટલો હશે?

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,$5 atm$ દબાણે $1 mol$ $PCl_5$ લેવામાં આવે છે. જો સંતુલને $PCl_5$ નું $50\%$ વિયોજન થાય,તો $K_p$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo