$0.1 \ M \ Cl^-$ દ્રાવણમાં $AgCl$ $(K_{sp} = 1.0 \times 10^{-10})$ ની દ્રાવ્યતા ($mol \ L^{-1}$ માં) કેટલી છે?

  • A
    $1.0 \times 10^{-9}$
  • B
    $1.0 \times 10^{-5}$
  • C
    $1.0 \times 10^{-11}$
  • D
    $1.0 \times 10^{-10}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયા આયનોની જોડના દ્રાવણને મિશ્ર કરવાથી અવક્ષેપન થાય છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CaCl_2 + Na_2C_2O_4 \longrightarrow CaC_2O_4\downarrow + 2NaCl$

પાણીમાં $Ca_3(PO_4)_2$ ની દ્રાવ્યતા $y \text{ moles/litre}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર (solubility product) કેટલો થાય?

$AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-5} \ M^3$ છે. જો ક્ષાર સંતૃપ્ત દ્રાવણમાં $80 \ \%$ વિયોજિત થતો હોય,તો ક્ષારની દ્રાવ્યતા $M$ માં શોધો.

જો $HgSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $6.4 \times 10^{-5}$ હોય,તો તેની દ્રાવ્યતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo