નીચેનામાંથી કઈ સ્થિતિ પુરોગામી પ્રક્રિયા સૂચવે છે?

  • A
    $Q = K_c$
  • B
    $Q > K_c$
  • C
    $Q < K_c$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

કોઈ પણ પ્રક્રિયા થાય તે પહેલાં,પ્રક્રિયા ભાગફળ $(Q_c)$ નું મૂલ્ય ...... હોય છે.

$2H_2S_{(g)} \rightleftharpoons 2H_{2(g)} + S_{2(g)}$ પ્રક્રિયાના સંતુલિત મિશ્રણમાં $1 L$ ના પાત્રમાં $0.5 mol$ $H_2S$,$0.10 mol$ $H_2$ અને $0.4 mol$ $S_2$ છે. $mol L^{-1}$ માં સંતુલન અચળાંક $(K_c)$ નું મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા $P_{4(s)} + 5O_{2(g)} \rightleftharpoons P_4O_{10(s)}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું સૂત્ર શું થાય?

પ્રક્રિયા ${N_2} + 3{H_2} \rightleftharpoons 2N{H_3}$ માટે સંતુલન અચળાંક $K$ છે. પ્રક્રિયા $2{N_2} + 6{H_2} \rightleftharpoons 4N{H_3}$ માટે સંતુલન અચળાંક $K'$ છે. તો $K'$ =.......

જો $K_1, K_2, K_3$ એ નીચે મુજબ $AD, AD_2, AD_3$ ના નિર્માણ માટેના સંતુલન અચળાંકો હોય: $A + D \rightleftharpoons AD$,$AD + D \rightleftharpoons AD_2$,$AD_2 + D \rightleftharpoons AD_3$. તો $A + 3D \rightleftharpoons AD_3$ માટે સંતુલન અચળાંક '$K$' કેવી રીતે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo