$25^{\circ}C$ તાપમાને $M(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $32 \times 10^{-12}$ છે. $M(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની $pOH$ કેટલી થશે?

  • A
    $4 - \log 4$
  • B
    $2 - \log 4$
  • C
    $2 - \log 8$
  • D
    $4 - \log 2$

Explore More

Similar Questions

$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે અને તેની તુલ્ય વાહકતા $1.53 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. તો $BaSO_4$ માટે $K_{sp}$ કેટલો થશે?

$0.1 \ g$ લેડ $(II)$ ક્લોરાઇડને ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે જરૂરી પાણીનું ન્યૂનતમ કદ ($PbCl_2$ નો $K_{sp} = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207 \ u$,$Cl = 35.5 \ u$) ......$L$ છે.

વિધાન : જલીય સોડિયમ ક્લોરાઈડ અને સોડિયમ બ્રોમાઈડના મિશ્રણમાં સિલ્વર આયનો ઉમેરતા $AgCl$ કરતા પહેલા $AgBr$ નું અવક્ષેપન થશે.
કારણ : $AgCl$ નો $K_{sp} < AgBr$ નો $K_{sp}$.

નીચેનામાંથી કયો પદાર્થ મંદ હાઈડ્રોક્લોરિક એસિડમાં અદ્રાવ્ય છે?

$1 \times 10^{-11} \ mol \ dm^{-3}$ સલ્ફાઇડ આયનો ધરાવતા $PbS$ ના દ્રાવણમાં $Pb^{2+}$ આયનોની સંતુલન સાંદ્રતા ગણો. (આપેલ છે: $PbS$ માટે $K_{sp} = 8.0 \times 10^{-28}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo