$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-6}$ છે. તો તેની દ્રાવ્યતા $mol/L$ માં કેટલી હશે?

  • A
    $6.3 \times 10^{-3}$
  • B
    $1.0 \times 10^{-3}$
  • C
    $3.0 \times 10^{-3}$
  • D
    $4.6 \times 10^{-14}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાણીમાં અદ્રાવ્ય છે?

મર્ક્યુરસ આયોડાઈડ $(Hg_2I_2)$ માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કયો અવક્ષેપ $NH_4OH$ ના મોટા વધારામાં પણ ઓગળતો નથી?

Difficult
View Solution

$20\,^oC$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-3} \, g/L$ છે. તો $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર ....... થશે.

અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_pB_q$ માટે,તેની દ્રાવ્યતા $(S)$ અને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo