$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ સંતુલન પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયા ક્યારે થશે?

  • A
    ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે.
  • B
    $SO_3$ બનતાની સાથે જ તેને અધીશોષકનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે.
  • C
    પ્રક્રિયકની થોડી માત્રા દૂર કરવામાં આવે.
  • D
    એક પણ નહીં.

Explore More

Similar Questions

જો તાપમાન વધારવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે?

પ્રણાલીનું કદ અચળ રાખીને સંતુલને ક્રીપ્ટોન $(Kr)$ વાયુ ઉમેરતા શું અસર થાય છે?

સંતુલન અચળાંક $K$ અને પ્રક્રિયા ભાગફળ $Q$ નો ગુણોત્તર $K : Q = 0.33 : 1$ છે. આનો અર્થ એ છે કે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે પ્રણાલીના કદમાં ફેરફાર કરવાથી ઘટકોના મોલની સંખ્યામાં ફેરફાર થશે નહીં?

નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયાને નીપજ તરફ ખસેડશે?
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)}$ $\Delta H_r^o(298 \ K) = +150 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo