જો દ્રાવણની $pH$ એ $2$ હોય,તો દ્રાવણની $[H^{+}]$ શોધો.

  • A
    $10^{-1}$
  • B
    $10^{-4}$
  • C
    $10^{-2}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

શુદ્ધ પાણીને એક પાત્રમાં રાખવામાં આવે છે અને તે વાતાવરણીય $CO_2$ ના સંપર્કમાં રહે છે જે શોષાય છે,તો તેનો $pH$ કેટલો હશે?

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

$298 \ K$ તાપમાને શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હોય છે?

એક દ્રાવણનો $pH$ $2$ છે. જો તેનો $pH$ વધારીને $4$ કરવામાં આવે,તો મૂળ દ્રાવણની $[H^{+}]$ સાંદ્રતા કેટલી કરવી પડે?

જો $pH$ $3$ ધરાવતા $20 \ mL$ એસિડિક દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે,તો $H^{+}$ આયનની સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo