નીચેના મિશ્રણોમાં જુદા જુદા એસિડની સાંદ્રતા આપેલ છે,તો કયા મિશ્રણમાં એસિડ સૌથી વધુ $pH$ ધરાવે છે?

  • A
    $M/10 \ H_2SO_4, M/20 \ HNO_3, M/10 \ HClO_4$
  • B
    $M/20 \ H_2SO_4, M/10 \ HNO_3, M/20 \ HClO_4$
  • C
    $M/20 \ H_2SO_4, M/10 \ HNO_3, M/40 \ HClO_4$
  • D
    $M/20 \ H_2SO_4, M/5 \ HNO_3, M/5 \ HClO_4$

Explore More

Similar Questions

$\frac{N}{10} \ NaOH$ દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું છે?

જો $0.561 \, g$ $KOH$ ને $298 \, K$ તાપમાને $200 \, mL$ દ્રાવણ બનાવવા માટે પાણીમાં ઓગાળવામાં આવે,તો પોટેશિયમ,હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયનોની સાંદ્રતા ગણો. તેનું $pH$ કેટલું હશે?

$0.837 \ g$ $Ba(OH)_2$ ને $100 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણની $pH$ ગણો. (પરમાણ્વીય દળ: $Ba = 137, O = 16, H = 1$)

$1.0 \times 10^{-8} \ M \ HCl$ દ્રાવણનું $pH$ મૂલ્ય $8$ કરતા ઓછું હોય છે કારણ કે

નીચેનામાંથી કયા દ્રાવણની $pH$ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo