અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર એ .......માં આયનિક સાંદ્રતાના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થાય છે.

  • A
    $1 \ M$ દ્રાવણ
  • B
    સાંદ્ર દ્રાવણ
  • C
    ખૂબ જ મંદ દ્રાવણ
  • D
    સંતૃપ્ત દ્રાવણ

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને પાણીમાં કેલ્શિયમ ફોસ્ફેટ (આણ્વીય દળ,$M$) ની દ્રાવ્યતા $100 \ mL$ દીઠ $W \ g$ છે. $25^{\circ} C$ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર આશરે કેટલો થશે?

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયામાં અલ્પ દ્રાવ્ય છે?

$NH_4^+$ અને $NH_3$ $(K_b = 1.8 \times 10^{-5})$ ના સમાન મોલ ધરાવતા બફર દ્રાવણમાં $Mn(OH)_2$ $(K_{sp} = 4.5 \times 10^{-14})$ ની મોલર દ્રાવ્યતા કેટલી છે?

જો $MX_2$ ની પાણીમાં દ્રાવ્યતા $0.0002 \ mol/L$ હોય,તો તેનો $K_{sp}$ કેટલો થાય?

$100 \ mL$ દ્રાવણમાં $Cl^{-}$ ની સાંદ્રતા $4 \times 10^{-5} \ M$ થી ઘટાડીને $10^{-5} \ M$ કરવા માટે કેટલા મોલ $Ag^{+}$ ઉમેરવા જોઈએ,જો $25 \ ^oC$ તાપમાને $AgCl$ માટે $K_{sp} = 10^{-10} \ M^2$ હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo