$C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons H_{2_{(g)}} + CO_{(g)}$ સંતુલન પ્રક્રિયા પર દબાણની અસર શું થશે?

  • A
    કોઈ અસર થતી નથી.
  • B
    તે પ્રતિગામી દિશામાં ખસે છે.
  • C
    તે પુરોગામી દિશામાં ખસે છે.
  • D
    ચોક્કસ નથી.

Explore More

Similar Questions

યોગ્ય પ્રયોગ દ્વારા સંતુલન પર તાપમાનની અસર સમજાવો.

Difficult
View Solution

એમોનિયાના ઉત્પાદન માટે હેબર પ્રક્રમમાં કેટલું તાપમાન જાળવવામાં આવે છે ($K$ માં)?

જ્યારે સંતુલન અવસ્થામાં રહેલી કોઈપણ સિસ્ટમમાં દબાણ,તાપમાન અને સાંદ્રતા બદલવામાં આવે છે,ત્યારે સંતુલન એવી દિશામાં સ્થાનાંતરિત થાય છે જે ફેરફારની અસરને તટસ્થ કરે છે. આને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} \quad \Delta H = -x \text{ kJ}$ માં એમોનિયાની સંતુલન સાંદ્રતામાં ફેરફાર કરશે નહીં?

ફેરિક નાઈટ્રેટનું જલીય દ્રાવણ જ્યારે પોટેશિયમ થાયોસાયનેટના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લાલ રંગનું દ્રાવણ મળે છે. સંતુલન પ્રાપ્ત થતાં લાલ રંગની તીવ્રતા અચળ બને છે. જ્યારે સંતુલન સમયે નીચેના રસાયણો ઉમેરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો:
$I$. ઓક્ઝેલિક એસિડ
$II$. મર્ક્યુરિક ક્લોરાઈડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo