નીચેનામાંથી કોનું $pH$ મૂલ્ય સૌથી વધુ છે?

  • A
    નિસ્યંદિત પાણી
  • B
    $1 \ M \ NH_3$
  • C
    $1 \ M \ NaOH$
  • D
    ક્લોરીન સાથે સંતૃપ્ત પાણી

Explore More

Similar Questions

$HCl$ ના $0.001 \, M$ દ્રાવણની $pH$ કેટલી થશે?

$25 \, ^\circ C$ તાપમાને,$10^{-5} \, M \, HCl(aq.)$ માં $OH^{-}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

સમાન $pH$ મૂલ્ય ધરાવતા હોય તેવો સાચો વિકલ્પ પસંદ કરો.
$(1) 0.005 \, M \, H_2SO_4$
$(2) 0.1 \, M \, Na_2SO_4$
$(3) 10^{-2} \, M \, NaOH$
$(4) 0.01 \, M \, HCl$

$10^{-2} \ M \ HCl$ ની હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા કેટલી છે?

$0.01 \ M \ HCl$ અને $0.1 \ M \ NaOH$ ના સમાન કદના મિશ્રણથી બનતા દ્રાવણની $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo