પ્રક્રિયા $2H_2S_{(g)} \rightleftharpoons 2H_{2(g)} + S_{2(g)}$ માટે સંતુલન મિશ્રણ આપેલ છે. જો $2 \ L$ ના પાત્રમાં $1 \ mol \ H_2S$,$0.2 \ mol \ H_2$ અને $0.8 \ mol \ S_2$ લેવામાં આવે,તો $K_c$ નું મૂલ્ય શોધો.

  • A
    $0.016$
  • B
    $0.02$
  • C
    $0.036$
  • D
    $0.056$

Explore More

Similar Questions

$3.1 \ mol$ $FeCl_3$ અને $3.2 \ mol$ $NH_4SCN$ ને $1 \ L$ પાણીમાં ઉમેરવામાં આવે છે. સંતુલને $3.0 \ mol$ $FeSCN^{2+}$ બને છે. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ શોધો:
$Fe^{3+} + SCN^{-} \rightleftharpoons FeSCN^{2+}$

રાસાયણિક સંતુલન $A + B \rightleftharpoons C + D$ માં,જ્યારે બે પ્રક્રિયકોના પ્રત્યેકના $1 \ mol$ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે નીપજોના પ્રત્યેકના $0.6 \ mol$ બને છે. ગણતરી કરેલ સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા ${N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}}$ માટે,પ્રક્રિયા ભાગફળ ${Q = [NH_3]^2 / ([N_2][H_2]^3)}$ છે. પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ ત્યારે જશે જ્યારે ........

આપેલ તાપમાને,પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે સંતુલન અચળાંક $2.4 \times 10^{-3}$ છે. સમાન તાપમાને,પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો હશે?

(i) $H_3PO_{4\text{(aq)}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + H_2PO_4^-{_{\text{(aq)}}}$
(ii) $H_2PO_4^-{_{\text{(aq)}}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + HPO_4^{2-}{_{\text{(aq)}}}$
(iii) $HPO_4^{2-}{_{\text{(aq)}}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + PO_4^{3-}{_{\text{(aq)}}}$
ચોક્કસ તાપમાને ઉપરની પ્રતિક્રિયાઓ માટે સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$,$K_2$ અને $K_3$ છે. પ્રતિક્રિયા $H_3PO_{4\text{(aq)}} \rightleftharpoons 3H^{+}{_{\text{(aq)}}} + PO_4^{3-}{_{\text{(aq)}}}$ માટે $K_1$,$K_2$ અને $K_3$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo