એસિટાઇલ સેલિસિલિક એસિડ (એસ્પિરિન) નો $pK_a$ $3.5$ છે. જો માનવીના જઠરના દ્રાવણની $pH$ $2-3$ હોય અને નાના આંતરડાના દ્રાવણની $pH$ $8$ હોય,તો એસ્પિરિન:

  • A
    નાના આંતરડા અને જઠરમાં આયનીકરણ પામશે નહીં.
  • B
    નાના આંતરડા અને જઠરમાં સંપૂર્ણ આયનીકરણ પામશે.
  • C
    જઠરમાં આયનીકરણ પામશે અને નાના આંતરડામાં પામશે નહીં.
  • D
    નાના આંતરડામાં આયનીકરણ પામશે અને જઠરમાં પામશે નહીં.

Explore More

Similar Questions

બ્રોન્સ્ટેડ-લોરીના ખ્યાલ મુજબ,એસિડ એ એવો પદાર્થ છે જે:

હાઇડ્રોજન ધરાવતો અને જલીય માધ્યમમાં $H^{+}$ મુક્ત કરતો પદાર્થ એસિડ છે. નીચેનામાંથી આ ખ્યાલ સૂચવતો સિદ્ધાંત ઓળખો.

$HBr$ નો સંયુગ્મ બેઈઝ ...... છે.

$NH_4^+ + S^{2-} \rightarrow NH_3 + HS^-$ પ્રક્રિયામાં,$NH_4^+$ અને $S^{2-}$ ની સાપેક્ષમાં $NH_3$ અને $HS^-$ શું છે?

ટ્રાયબેઝિક એસિડ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo