સંતુલન પ્રક્રિયા $2NO \rightleftharpoons N_2 + O_2 + x \, cal$ માટે,$NO$ ના વધુ વિયોજન માટે કઈ પરિસ્થિતિ યોગ્ય છે?

  • A
    ઊંચું તાપમાન
  • B
    નીચું તાપમાન
  • C
    ઊંચું દબાણ
  • D
    નીચું દબાણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રણાલીમાં પાત્રનું કદ બમણું કરવાથી સંતુલન જમણી તરફ ખસશે?

થાયોસાયનેટ આયન અને ફેરીક આયન વચ્ચેની પ્રક્રિયા નીચે મુજબ છે. જો સંતુલન મિશ્રણમાં $SCN^-$ આયન ઉમેરવામાં આવે,તો શું થશે? $SCN^-_{(aq)} (\text{રંગવિહિન}) + Fe^{3+}_{(aq)} (\text{પીળો}) \rightleftharpoons [Fe(SCN)]^{2+} (\text{ઘેરો લાલ})$

$X_{2(g)} + 4Y_{2(g)} \rightleftharpoons 2XY_{4(g)}$,$\Delta H < 0$ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પરિબળ મુજબ નિપજની પ્રાપ્તિ સરળ થાય છે?

સંતુલન $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ આગળની દિશામાં ખસે છે,જો

નીચે આપેલી કઈ પ્રક્રિયામાં દબાણમાં વધારો કરતાં નીપજમાં વધારો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo