પાણીનો આયોનિક ગુણાકાર ....... બરાબર છે.

  • A
    પાણી [$H_2O$] નો વિયોજન અચળાંક
  • B
    પાણી [$H^{+}$] નો વિયોજન અચળાંક
  • C
    [$H_2O$] અને [$H^{+}$] નો ગુણાકાર
  • D
    [$H^{+}$] અને [$OH^{-}$] નો ગુણાકાર

Explore More

Similar Questions

માનવ શરીરના સામાન્ય તાપમાન $(37^{\circ}C)$ પર તટસ્થ દ્રાવણ માટે $pH$ કેટલું હોય છે?

એક દ્રાવણનો $pH$ $4$ છે. તો તે દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી હશે?

$pH = 13$ હોય તેવા $2 \ mL$ દ્રાવણમાં કેટલા $H^{+}$ આયનો હાજર હોય છે?

$90\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પાણીમાં $H_3O^{+}$ આયનની સાંદ્રતા $10^{-6}\,mol\,L^{-1}$ છે. $90\,^{\circ}C$ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું હશે?

એક દ્રાવણનો $pH$ $9.5$ છે. આ દ્રાવણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo