$H_2A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક કેટલો થશે?

  • A
    $5.0 \times 10^{-5}$
  • B
    $5.0 \times 10^{15}$
  • C
    $5.0 \times 10^{-15}$
  • D
    $2.0 \times 10^5$

Explore More

Similar Questions

જ્યારે $100 \ mL$ $0.1 \ M$ $NaCN$ દ્રાવણનું $0.1 \ M$ $HCl$ દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે,ત્યારે ઉમેરવામાં આવેલા $HCl$ ના કદ સાથે દ્રાવણના $pH$ માં થતો ફેરફાર કેવો હશે?

$0.1 \ M$ નિર્બળ બેઇઝ $(B)$ ના દ્રાવણનું $0.1 \ M$ પ્રબળ એસિડ $(HA)$ વડે ટાઇટ્રેશન કરવામાં આવે છે. ઉમેરવામાં આવેલા $HA$ ના કદ સાથે દ્રાવણના $pH$ માં થતો ફેરફાર નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. બેઇઝનો $pK_{b}$ કેટલો છે? તટસ્થીકરણ પ્રક્રિયા $B + HA \rightarrow BH^{+} + A^{-}$ દ્વારા આપવામાં આવે છે.

$25^{\circ}C$ તાપમાને એસિટિક એસિડ અને $HCN$ ના વિયોજન અચળાંક અનુક્રમે $1.5 \times 10^{-5}$ અને $4.5 \times 10^{-10}$ છે. નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે? $(CN^- + CH_3COOH \rightleftharpoons HCN + CH_3COO^-)$

વિધાન $A$: બફરનું $pH$ તાપમાન વધવાની સાથે વધે છે. વિધાન $B$: પાણીના $K_W$ નું મૂલ્ય તાપમાન ઘટવાની સાથે ઘટે છે.

જ્યારે $NaOH$ ના પ્રમાણિત દ્રાવણને થોડા કલાકો માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે છે,ત્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo