જો $25^{\circ}C$ તાપમાને ફ્લોરાઈડ આયન $(F^-)$ નો $pK_b$ $10$ હોય,તો તે જ તાપમાને હાઇડ્રોફ્લોરિક એસિડ $(HF)$ નો આયનીકરણ અચળાંક $(K_a)$ કેટલો થાય?

  • A
    $1 \times 10^{-5}$
  • B
    $1 \times 10^{-3}$
  • C
    $1 \times 10^{-4}$
  • D
    $1 \times 10^{-2}$

Explore More

Similar Questions

નીચેના આયનીય સંતુલનમાં $H_2O_2$ નો સંયુગ્મ એસિડ ........ છે.
$H_2O_2 + H_2O \rightleftharpoons H_3O^+ + HO_2^-$

પ્રબળ એસિડ $HClO_4$,$H_2SO_4$,$HNO_3$,અને $HPO_4^{2-}$ ના સંયુગ્મી બેઇઝ કયા છે? શું તે પ્રબળ છે કે નિર્બળ?

આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે,જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.

$HBr$ નો સંયુગ્મ બેઈઝ ...... છે.

$CH_3COOH_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + CH_3COO^{-}_{(aq)}$. $H_2O$ અને $CH_3COO^{-}$ માંથી કયો બેઇઝ નિર્બળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo