નીચેનામાંથી કયા દ્રાવણની $pH$ $1.0$ ની નજીક હશે?

  • A
    $100 \, mL$ $(M/10) \, HCl + 100 \, mL$ $(M/10) \, NaOH$
  • B
    $55 \, mL$ $(M/10) \, HCl + 45 \, mL$ $(M/10) \, NaOH$
  • C
    $10 \, mL$ $(M/10) \, HCl + 90 \, mL$ $(M/10) \, NaOH$
  • D
    $75 \, mL$ $(M/5) \, HCl + 25 \, mL$ $(M/5) \, NaOH$

Explore More

Similar Questions

$0.005 \ M \ H_2SO_4$ દ્રાવણનો $pH$ કેટલો છે?

$10^{-10} \ M \ NaOH$ દ્રાવણનો $pH$ કોની નજીક છે?

આપેલ છે કે $H_2O$ માટે વિયોજન અચળાંક $K_w = 1 \times 10^{-14} \ mol^2 \ L^{-2}$ છે,તો $0.001 \ M \ KOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

Difficult
View Solution

સૌથી વધુ $pH \ (14)$ નીચેના પૈકી કોની હશે?

જો $pH = 3$ ધરાવતા $100 \, mL$ દ્રાવણને $pH = 3$ ધરાવતા $400 \, mL$ બીજા દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી મિશ્રણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo