$HNO_3 + H_2O \rightleftharpoons H_3O^{+} + NO_3^{-}$ પ્રક્રિયામાં $HNO_3$ નો સંયુગ્મિત બેઇઝ = .......

  • A
    $H_2O$
  • B
    $H_3O^{+}$
  • C
    $NO_3^{-}$
  • D
    $H_3O^{+}$ અને $NO_3^{-}$

Explore More

Similar Questions

નીચે આપેલા સમીકરણ માટે નીચેનામાંથી કઈ જોડી સાચી સંયુગ્મી એસિડ-બેઇઝ (conjugate acid-base) જોડી છે?
$HCl + NH_3 \rightleftharpoons NH_4^{+} + Cl^{-}$

બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત મુજબ,નીચેની પ્રક્રિયામાં એસિડ કયા છે?
$ClO_4^{-} + HCO_3^{-} \rightarrow HClO_4 + CO_3^{2-}$

$Brønsted-Lowry$ સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું બેઇઝ તરીકે વર્તે છે?

નીચેની પ્રક્રિયામાં એસિડ કયા છે તે ઓળખો: $HCl_{(aq)} + H_2O_{(aq)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$. આમાંથી કયો એસિડ પ્રબળ છે?

નીચેનામાંથી કયું સંયોજન પ્રોટોનિક એસિડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo