એસિટીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-6}$ છે અને ફોર્મીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-5}$ છે. $pK_a(\text{acetic acid}) - pK_a(\text{formic acid})$ નું મૂલ્ય શું થાય?

  • A
    $10$
  • B
    $1$
  • C
    $10^{-1}$
  • D
    $-1$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HA$ નો $K_a = 1.00 \times 10^{-5}$ છે. જો આ એસિડના $0.100 \ mol$ ને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે,તો સંતુલને એસિડનું ટકાવાર વિયોજન કેટલું હશે?

$NH_{4}OH$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ ($K_{b} = 1.0 \times 10^{-5}$ હોય તો) કેટલો થાય?

નિર્બળ એસિડ માટે,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો નિર્બળ એકબેઝિક એસિડનો એસિડ વિયોજન અચળાંક $K_a = 1.8 \times 10^{-5}$ અને વિયોજન અંશ $\alpha = 0.01$ હોય, તો તેની મોલર સાંદ્રતાની ગણતરી કરો.

$10^{-3} \ M \ H_2CO_3$ દ્રાવણ માટે,જો વિયોજન અંશ $\alpha = 10\%$ હોય,તો $pH$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo