$Cr(OH)_3$ માટે $K_{sp} = 1.6 \times 10^{-30}$ છે. પાણીમાં આ સંયોજનની મોલર દ્રાવ્યતા કેટલી છે?

  • A
    $\sqrt[2]{1.6 \times 10^{-30}}$
  • B
    $\sqrt[4]{1.6 \times 10^{-30}}$
  • C
    $\sqrt[4]{1.6 \times 10^{-30} / 27}$
  • D
    $1.6 \times 10^{-30} / 27$

Explore More

Similar Questions

જ્યારે નીચેના દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે $AgCl$ $(K_{sp} = 1.8 \times 10^{-10})$ ના અવક્ષેપ માત્ર કયા કિસ્સામાં જોવા મળશે?

કયા અલ્પદ્રાવ્ય ક્ષાર માટે $K_{sp}$ અને $S$ (દ્રાવ્યતા) વચ્ચેનો સંબંધ $S = (K_{sp} / 4)^{1/3}$ દ્વારા આપી શકાય છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Ca(OH)_2 + 2HF \longrightarrow CaF_2 \downarrow + 2H_2O$

જ્યારે નીચેનાના સમાન કદ મિશ્ર કરવામાં આવે ત્યારે $AgCl$ ના અવક્ષેપ રચાય છે. [$AgCl$ માટે $K_{sp} = 10^{-10}$]

$PbCl_2$ ની દ્રાવ્યતા ....... બરાબર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo