નીચેનામાંથી કયો એસિડિક ક્ષાર છે?

  • A
    $Na_2SO_4$
  • B
    $NaHSO_3$
  • C
    $Na_2SO_3$
  • D
    $Na_2S$

Explore More

Similar Questions

$0.01 \ M$ એમોનિયમ એસિટેટ દ્રાવણનું જલવિભાજન અંશ = ........ [ $K_h = 3.175 \times 10^{-5}$ ]

$298 \text{ K}$ તાપમાને નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણનું $pH < 7$ હોય છે?

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા $pH$ નું મૂલ્ય $7$ કરતા ઓછું મળે છે?

જો $B^{+} + H_2O \rightleftharpoons BOH + H^{+}$ જળવિભાજન પ્રક્રિયામાં $K_b$ નું મૂલ્ય $1.0 \times 10^{-6}$ હોય,તો ક્ષારનો જળવિભાજન અચળાંક કેટલો થશે?

ફેરિક ક્લોરાઈડનું જલીય દ્રાવણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo