$NaCl$ નું જળવિભાજન થતું નથી,કારણ કે......

  • A
    $Na^{+}$ આયન પાણીના અણુના ઋણ છેડાથી ઘેરાયેલ હોય છે.
  • B
    $Na^{+}$ અને $Cl^{-}$ આયનિક અવસ્થામાં હાજર હોય છે.
  • C
    તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝનો ક્ષાર છે.
  • D
    $Na^{+}$ નિર્બળ એસિડ છે અને $Cl^{-}$ નિર્બળ બેઈઝ છે.

Explore More

Similar Questions

એક ક્ષાર $X$ ને પાણીમાં $(pH = 7)$ ઓગાળવામાં આવે છે,અને પરિણામી દ્રાવણ સ્વભાવે આલ્કલાઇન (બેઝિક) બને છે. આ ક્ષાર શેનો બનેલો છે?

$0.1 \ M$ સાંદ્રતા ધરાવતા ક્ષાર $BA$ માટે $pH$ અને $\alpha$ (જળવિભાજનની માત્રા) અનુક્રમે શું હશે? (આપેલ છે: $HA$ માટે $K_a = 10^{-6}$ અને $BOH$ માટે $K_b = 10^{-6}$)

સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણ કેવું હોય છે?

$40 \ mL \ 0.1 \ M \ NaOH$ ને $40 \ mL \ 0.1 \ M \ CH_3COOH$ સાથે તટસ્થીકરણ કરવાથી મળતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

$NH_4Cl$ ના દ્રાવણનો $pH = 5.28$ છે. તેના $0.02 \ M$ દ્રાવણ માટે જળવિભાજનનો અંશ $(h)$ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo