$2 \ kg$ દળના એક પદાર્થ પર $1 \ m$ અંતર સુધી $10 \ N$ નું બળ લગાડવામાં આવે છે. પદાર્થ દ્વારા મેળવેલી ગતિ ઊર્જા $J$ માં કેટલી હશે?

  • A
    $20$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

જો પદાર્થ પાસે ગતિઊર્જા ન હોય,તો તેની પાસે વેગમાન પણ ન હોઈ શકે. શું તમે સહમત છો?

$5 \text{ kg}$ દળ ધરાવતા પદાર્થ પર, જે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર છે, $5 \text{ N}$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. $10 \text{ s}$ પછી પદાર્થની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક પદાર્થના વેગમાનમાં $50 \%$ નો વધારો કરવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો ટકાવારી વધારો $...........\,\%$ છે.

જો પદાર્થની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય,તો તેનું નવું વેગમાન કેટલું હશે?

જો પદાર્થના વેગમાનમાં $100\ \%$ વધારો કરવામાં આવે,તો તેની ગતિઊર્જામાં ......... $(\%)$ ટકા વધારો થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo