$m$ દળની એક ગાડીને અચળ પાવર $P$ થી ચલાવવામાં આવે છે. જો તે સ્થિર સ્થિતિએથી શરૂઆત કરે,તો $x$ અંતર કાપ્યા પછી તેનો વેગ $v$ શોધો.

  • A
    ${\left( {\frac{{3xP}}{m}} \right)^{1/3}}$
  • B
    ${\left( {\frac{{2xP}}{m}} \right)^{1/2}}$
  • C
    ${\left( {\frac{{xP}}{m}} \right)^{1/3}}$
  • D
    ${\left( {\frac{{2xP}}{{3m}}} \right)^{1/4}}$

Explore More

Similar Questions

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 \ g$ હોય અને ગોળીઓનો વેગ $600 \ ms^{-1}$ હોય, તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

$M$ દળ ધરાવતું એક પદાર્થ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે,જેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બળો $F_1$ અને $F_2$ લાગે છે. તંત્રનો કુલ પાવર કેટલો હશે?

એક લિફ્ટ મહત્તમ $1800 \; kg$ (લિફ્ટ $+$ મુસાફરો) નો ભાર વહન કરી શકે છે અને $2 \; m s^{-1}$ ની અચળ ઝડપે ઉપર તરફ ગતિ કરે છે. ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ $4000 \; N$ છે. મોટર દ્વારા લિફ્ટને આપવામાં આવતો લઘુત્તમ પાવર વોટ અને હોર્સપાવરમાં શોધો.

એક વેઇટ લિફટર $300\; kg$ જેટલું વજન જમીનથી $2\; m$ ઊંચાઈએ $3\; s$ માં ઊંચકે છે. તેના દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર ..... $W$ છે.

Difficult
View Solution

$2000 \ kg$ દળ ધરાવતી એક કાર સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થાય છે. જો તેનું એન્જિન $10 \ kW$ નો અચળ પાવર પૂરો પાડતું હોય,તો $10 \ s$ ના સમયે કારનો વેગ કેટલો હશે ($m \ s^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo