$10 \ kg$ દળનો એક ગોળો $10 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે જ દિશામાં $4 \ m/s$ ના વેગથી ગતિ કરતા $5 \ kg$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ તેમના વેગ કેટલા હશે?

  • A
    $12 \ m/s, 6 \ m/s$
  • B
    $12 \ m/s, 24 \ m/s$
  • C
    $6 \ m/s, 12 \ m/s$
  • D
    $24 \ m/s, 12 \ m/s$

Explore More

Similar Questions

$4m$ દળ ધરાવતો પદાર્થ $A$ જે $u$ ઝડપથી ગતિ કરે છે,તે સ્થિર રહેલા $2m$ દળ ધરાવતા બીજા પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી,અથડાતા પદાર્થ $A$ દ્વારા ગુમાવેલ ઉર્જાનો અંશ કેટલો છે?

ટેનિસ બોલ અને રેકેટ વચ્ચેનો રિબાઉન્ડ ગુણાંક $e = v_2/v_1$ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે,જ્યાં $v_1$ એ બોલની આવતી ઝડપ છે અને $v_2$ એ રેકેટ સ્થિર હોય ત્યારે રિબાઉન્ડ પછી બોલની ઝડપ છે. એક ટેનિસ બોલ $H$ ઊંચાઈથી સ્થિર રેકેટ પર પડે છે અને $0.8 H$ સુધી પાછો ઉછળે છે. એક ટેનિસ ખેલાડી $150 \ km/hr$ ની ઝડપે આવતા ટેનિસ બોલને મારવા માટે રેકેટનો ઉપયોગ કરી રહ્યો છે અને રેકેટ $100 \ km/hr$ ની ઝડપે બોલ તરફ ગતિ કરી રહ્યું છે. બોલને માર્યા પછી તેની ઝડપ કેટલી હશે? (ધારો કે રેકેટનું દળ બોલના દળ કરતા ઘણું વધારે છે).

એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદ બે પદાર્થોના વેગ માટેના સૂત્રો મેળવો.

છ સમાન દડાઓને એક આડી ઘર્ષણરહિત સપાટી પર સીધી ખાંચમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક $v$ વેગથી ગતિ કરતા બે સમાન દડાઓ ડાબી બાજુથી $6$ દડાઓની હાર સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. શું થશે?

એક બોલ ભોયતળિયે અથડાઈને પાછો ફરે છે. આ સ્થિતિસ્થાપક અથડામણના કિસ્સા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo