એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1 : 2$ છે,તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર $=$ ......

  • A
    $1 : 2$
  • B
    $1 : 8$
  • C
    $1 : 4$
  • D
    $2 : 1$

Explore More

Similar Questions

બીમારી દરમિયાન,એક $80 \, kg$ વજન ધરાવતા માણસને તેના સામાન્ય શરીરના તાપમાન $98.6^\circ F$ ને બદલે $102.2^\circ F$ તાવ આવ્યો હતો. માનવ શરીર મુખ્યત્વે પાણીનું બનેલું છે તેમ ધારીને,તેના તાપમાનમાં આટલો વધારો કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે ($kcal$ માં)?

શરીર પર શેક કરવા માટે રબરની થેલીમાં પાણીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

એક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે $c = 0.20 + 0.14t + 0.023t^2 \, (cal/g \cdot ^\circ C)$ મુજબ બદલાય છે. તો $2 \, g$ પદાર્થનું તાપમાન $5 \, ^\circ C$ થી $15 \, ^\circ C$ કરવા માટે જરૂરી ઉષ્મા શોધો. ($, cal$ માં)

વિશિષ્ટ ઉષ્મા ધારિતાનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

જો સમાન દ્રવ્યમાંથી બનેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1:2$ હોય,તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo