નિરપેક્ષ શૂન્ય તાપમાનનું ફેરનહીટ માપક્રમ પર મૂલ્ય કેટલું થાય?

  • A
    $-273$
  • B
    $-32$
  • C
    $-460$
  • D
    $-132$

Explore More

Similar Questions

પાણીની ઘનતા કયા તાપમાને મહત્તમ હોય છે? $^\circ C$, $^\circ F$ અને $K$ માં મૂલ્ય આપો.

જો ફેરનહીટ સ્કેલ પર બે તાપમાનનો તફાવત $54^{\circ}\text{F}$ હોય, તો સેલ્સિયસ સ્કેલ પર તાપમાનનો તફાવત કેટલો હશે ($^{\circ}\text{C}$ માં)?

એક સેન્ટીગ્રેડ અને એક ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 ^\circ F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે,તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^\circ C$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.

પારો $367^{\circ}C$ તાપમાને ઉકળે છે. તેમ છતાં,મર્ક્યુરી થર્મોમીટર એવી રીતે બનાવવામાં આવે છે કે તે $500^{\circ}C$ સુધીનું તાપમાન માપી શકે. આ કેવી રીતે કરવામાં આવે છે?

તાપમાનના વિવિધ માપક્રમો સમજાવો અને તેમના સંબંધનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo