બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. $B$ ના મહત્તમ સ્પેક્ટ્રલ વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો $\lambda_A$ ની કિંમત $\mu m$ માં શોધો.

  • A
    $1$
  • B
    $1.5$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ ........ $\mu m$ થશે.

તારો $S_1$,$420 \, nm$ તરંગલંબાઈનું મહત્તમ વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તારો $S_2$,$560 \, nm$ તરંગલંબાઈનું મહત્તમ વિકિરણ ઉત્સર્જિત કરે છે. $S_1$ અને $S_2$ ના તાપમાનનો ગુણોત્તર શું છે?

કાળી તકતીઓ $x, y$ અને $z$ ની ત્રિજ્યા અનુક્રમે $1 \ m, 2 \ m$ અને $3 \ m$ છે. મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગલંબાઇ અનુક્રમે $200 \ nm, 300 \ nm$ અને $400 \ nm$ છે. ઉત્સર્જક પાવર $E_{x}, E_{y}$ અને $E_{z}$ વચ્ચેનો સંબંધ શું છે?

પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ ....... પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo