$16$ કવોન્ટાઇઝેશન લેવલ અને $8 \, kHz$ સેમ્પલિંગ રેટ ધરાવતા સિગ્નલનો બીટરેટ $bits/sec$ માં કેટલો થાય?

  • A
    $32000$
  • B
    $16000$
  • C
    $64000$
  • D
    $72000$

Explore More

Similar Questions

સ્પેસ વેવ પ્રસારણ કઈ આવૃત્તિ શ્રેણી માટે શક્ય છે?

એક ઓડિયો સિગ્નલ બે અલગ-અલગ અવાજો ધરાવે છે: એક માનવ વાણીનું સિગ્નલ જે $200\,Hz$ થી $2700\,Hz$ ની ફ્રીક્વન્સી બેન્ડમાં છે,જ્યારે બીજું હાઈ-ફ્રીક્વન્સી મ્યુઝિક સિગ્નલ છે જે $10200\,Hz$ થી $15200\,Hz$ ની ફ્રીક્વન્સી બેન્ડમાં છે. બંને સિગ્નલોને સાથે મોકલવા માટે જરૂરી $AM$ સિગ્નલ બેન્ડવિડ્થ અને માત્ર માનવ વાણી મોકલવા માટે જરૂરી $AM$ સિગ્નલ બેન્ડવિડ્થનો ગુણોત્તર કેટલો થાય?

જો કેરિયરને મોડ્યુલેટ કરતી મહત્તમ આવૃત્તિ $5\, kHz$ હોય,તો $90\, kHz$ બેન્ડવિડ્થમાં સમાવી શકાતા $AM$ બ્રોડકાસ્ટ સ્ટેશનોની સંખ્યા ....... છે.

બે કમ્પ્યૂટર વચ્ચે થતી માહિતીની આપ-લે કયા પ્રકારના સિગ્નલ દ્વારા થાય છે?

ગ્રાઉન્ડ વેવ (ભૂ-તરંગો) કઈ દિશામાં ધ્રુવીભૂત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo