કોઈ એક $AM$ તરંગમાં $LSB$ અને $USB$ ની આવૃત્તિઓ અનુક્રમે $2.99 \ MHz$ અને $3.01 \ MHz$ છે,તો કેરિયર તરંગની આવૃત્તિ ....... અને મૉડ્યુલેટિંગ તરંગની આવૃત્તિ ....... હશે.

  • A
    $3 \ MHz, 2 \ kHz$
  • B
    $3 \ MHz, 10 \ kHz$
  • C
    $2.99 \ MHz, 2 \ kHz$
  • D
    $3.01 \ MHz, 10 \ kHz$

Explore More

Similar Questions

એક ટાવરની ટોચ પર રહેલા ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ $32\, m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $50\, m$ છે. લાઇન ઓફ સાઇટ $(LOS)$ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ........$km$

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગમાં,મહત્તમ એમ્પ્લિટ્યુડ $14 \ V$ હોય અને મોડ્યુલેશન ઇન્ડેક્સ $0.4$ હોય,તો કેરિયર તરંગનું એમ્પ્લિટ્યુડ કેટલું હશે ($V$ માં)?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ સિગ્નલમાં,મહત્તમ એમ્પ્લિટ્યુડ $15 V$ છે અને ન્યૂનતમ એમ્પ્લિટ્યુડ $5 V$ છે. મોડ્યુલેટિંગ તરંગનું એમ્પ્લિટ્યુડ કેટલું હશે ($V$ માં)?

$20 \text{ MHz}$ ની આવૃત્તિ ધરાવતા તરંગનું ક્ષમતાપૂર્વક વિકિરણ કરવા માટે એન્ટેનાની લંબાઈ કેટલા $m$ હોવી જોઈએ?

ટીવી ટ્રાન્સમિશનમાં ઑડિયો સિગ્નલ ........ મૉડ્યુલેટેડ અને વીડિયો સિગ્નલ ........ મૉડ્યુલેટેડ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo